હોમ પેજ / રેસિપી / મેંગો સ્મૂથી

Photo of Mango smoothie by safiya abdurrahman khan at BetterButter
505
0
0.0(0)
0

મેંગો સ્મૂથી

Jul-23-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો સ્મૂથી રેસીપી વિશે

ઠંડૂ અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • યુરોપિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. પાકી કેરી 2 છોલીને કટકા કરેલી
  2. મધ 2 મોટી ચમચી
  3. તાજી ક્રીમ 2 મોટી ચમચી
  4. બરફના ટૂકડા
  5. દૂધ
  6. વ્હીપ ક્રીમ
  7. સૂગર સ્પર્ીકંલ
  8. મનગમતી જેલી

સૂચનાઓ

  1. મીક્સીમા કેરી ,મધ, દૂધ અને બરફના ટૂકડા નાખી પીસો.
  2. મધ અને ક્રીમ ઉમેરો.
  3. ગ્લાસમા રેડી વ્હીપ ક્રીમ ,સુગર સ્પરીંકલ અને જેલી થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર