Open in app

મેંગો સ્મૂથી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people

Mango smoothie ના વિશે

Ingredients to make Mango smoothie in gujarati

  • પાકી કેરી 2 છોલીને કટકા કરેલી
  • મધ 2 મોટી ચમચી
  • તાજી ક્રીમ 2 મોટી ચમચી
  • બરફના ટૂકડા
  • દૂધ
  • વ્હીપ ક્રીમ
  • સૂગર સ્પર્ીકંલ
  • મનગમતી જેલી

How to make Mango smoothie in gujarati

  1. મીક્સીમા કેરી ,મધ, દૂધ અને બરફના ટૂકડા નાખી પીસો.
  2. મધ અને ક્રીમ ઉમેરો.
  3. ગ્લાસમા રેડી વ્હીપ ક્રીમ ,સુગર સ્પરીંકલ અને જેલી થી સજાવો.

Reviews for Mango smoothie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango smoothie in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes