Open in app

અમુલ બટર (વાઘેલા પાણી નુ પનીર)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Apeksha's Kitchen23rd Jul 2018

Amul butter ના વિશે

Ingredients to make Amul butter in gujarati

  • 10દિવસ ની ભેગી કરીને રાખેલી મલાઈ
  • ઠંડુ પાણી
  • 1/2 ટી-સ્પુન મીઠું
  • ચપટી હળદર
  • બરફ નું પાણી

How to make Amul butter in gujarati

  1. એક મિક્સરજાર માં મલાઈ કાઢી લો અને તેને 1 મિનિટ સુધી ફેરવીલો.
  2. હવે તેમા ઠંડું પાણી નાખીને જ્યાંર સુધી મલાઈ માથી માખણ છુટું ના પડે ત્યાંર સુધી ફેરવીલો.
  3. માખણ અને પાણી અલગ થઈ જાય પછી માખણને દબાવીને તેમાંથી બધું પાણી કાઢી લો.
  4. હવે ફરી આ માખણને મિક્સરમાં લઈ તેમાં મીઠું અને હળદર નાખી 1 મિનિટ સુધી ફેરવીલો.
  5. હવે તેને કાઢીને બરફના પાણીમાં લઈલો અને હવે ફરી હાથમાં લઈ દબાવી તેમાંથી બઘું પાણી કાઢીલો.
  6. તૈયાર છે આપણું બટર તેને એક એરટાઈટ કન્ટેનર મા કાઢીને ફ્રીઝર માં મુકો.
  7. હવે વધેલા પાણી ને ગરમ કરવા માટે મુકો જેમજેમ ગરમ થશે તેમ તેમ તેમાંથી પનીર છૂટું થતું જશે.
  8. અવે આ પનીર ને એક મખમલ ના કપડા પર કાઢી ને બધું પાણી દબાવી ને કાઢી નાખો તૈયાર છે પનીર જેનો તમે ગમેતે સબ્જિ મા ઉપયોગ કરી શકો છો.

Reviews for Amul butter in gujarati (0)

No reviews yet.

Recipes similar to Amul butter in gujarati