Open in app

દુધી ની બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Kavi Nidhida23rd Jul 2018

Botle guard barfi ના વિશે

Ingredients to make Botle guard barfi in gujarati

  • 300 ગ્રામ દુધી
  • 1 કપ દૂધ
  • 2 ટેબલ સ્પૂન મલાઈ
  • ¾ કપ ખાંડ
  • 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  • 2 ટેબલ સ્પૂન ડ્રાઇ ફ્રુટ કાપેલા
  • 1 ટેબલ સ્પૂન કિશમિશ
  • 2 ટેબલ સ્પૂન ઘી

How to make Botle guard barfi in gujarati

  1. દુધી ને ખમણી લો
  2. એક પાન માં ઘી ગરમ કરી તેમાં દુધી નાખી સાંતળો
  3. હવે દૂધ અને મલાઈ નાખી ઉકાળવા દો
  4. દૂધ બળી જાય એટલે ખાંડ નાંખી ફરી ખાંડ નું પાણી બળે એટલે
  5. મિલ્ક પાવડર નાખો
  6. કલર ગમતો હોય તો લીલો કલર એક રાઈ ના દાણા જેટલો, એક ચમચી દૂધમાં ઓગાળી ઉમેરી શકાય
  7. મિશ્રણ પાન છોડવા લાગે એટલે થાળી માં ઠારી બટકા પાડી લૉ
  8. ઉપર ડ્રાઇ ફ્રુટ ભભરાવી દો
  9. ઠંડુ પડે એટલે સર્વ કરો.

Reviews for Botle guard barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Botle guard barfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes