હોમ પેજ / રેસિપી / કેરેમલ પુડીંગ (ઈંડા વિના)

Photo of Caremal Pudding by Rhiya Haldar at BetterButter
732
1
0.0(0)
0

કેરેમલ પુડીંગ (ઈંડા વિના)

Jul-23-2018
Rhiya Haldar
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેમલ પુડીંગ (ઈંડા વિના) રેસીપી વિશે

આ એક તદ્દન કોમન પણ બધાંની ફેવરિટ ડેઝર્ટ છે. જે બનાવવામાં પણ સરળ અને ટેસ્ટી હોય છે. આ રેસિપી યમી યમી વેબસાઇટ થી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • બેકિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. કેરેમલ:
  2. ખાંડ 1/2 કપ દળેલી
  3. પણી 1/4 કપ
  4. પુડીંગ માટે:
  5. દૂધ 2 1/2 કપ
  6. કોર્ન ફ્લોર 2 મોટી ચમચી
  7. ખાંડ 2/3 કપ દળેલી
  8. અગર અગર પાવડર 1 નાની ચમચી
  9. વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  10. માખણ ગ્રીસ કરવા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રેમેકિંન્સ ને માખણ થી ગ્રીસ કરી લો.
  2. હવે એક પેન માં ખાંડ અને પાણી નાંખી બ્રાઉન કલર થાય ત્યાં સુધી કૂક કરો.
  3. હવે એને તરત રેમેકિંન્સ માં નાખી દો અને ઠંડુ થવા દો.
  4. એક પેન માં દૂધ, કોર્ન ફ્લોર, ખાંડ અને અગર અગર નાખી મિક્સ કરી મીડીયમ તાપે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકવા દો.
  5. હવે એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો.
  6. કેરેમેલાઈઝડ રેમેકિંન્સ માં આ મિશ્રણ નાખી દો.
  7. પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 30 મિનિટ બેક કરો.
  8. 30 મિનિટ પછી કાઢી ને એને ઠંડુ થવા દો.
  9. તૈયાર છે ઈંડા વિનાની કેરેમલ પુડીંગ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર