Open in app

કેરેમલ પુડીંગ (ઈંડા વિના)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  6 people
Rhiya Haldar23rd Jul 2018

Caremal Pudding ના વિશે

Ingredients to make Caremal Pudding in gujarati

  • કેરેમલ:
  • ખાંડ 1/2 કપ દળેલી
  • પણી 1/4 કપ
  • પુડીંગ માટે:
  • દૂધ 2 1/2 કપ
  • કોર્ન ફ્લોર 2 મોટી ચમચી
  • ખાંડ 2/3 કપ દળેલી
  • અગર અગર પાવડર 1 નાની ચમચી
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  • માખણ ગ્રીસ કરવા

How to make Caremal Pudding in gujarati

  1. સૌ પ્રથમ રેમેકિંન્સ ને માખણ થી ગ્રીસ કરી લો.
  2. હવે એક પેન માં ખાંડ અને પાણી નાંખી બ્રાઉન કલર થાય ત્યાં સુધી કૂક કરો.
  3. હવે એને તરત રેમેકિંન્સ માં નાખી દો અને ઠંડુ થવા દો.
  4. એક પેન માં દૂધ, કોર્ન ફ્લોર, ખાંડ અને અગર અગર નાખી મિક્સ કરી મીડીયમ તાપે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકવા દો.
  5. હવે એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો.
  6. કેરેમેલાઈઝડ રેમેકિંન્સ માં આ મિશ્રણ નાખી દો.
  7. પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 30 મિનિટ બેક કરો.
  8. 30 મિનિટ પછી કાઢી ને એને ઠંડુ થવા દો.
  9. તૈયાર છે ઈંડા વિનાની કેરેમલ પુડીંગ.

Reviews for Caremal Pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Caremal Pudding in gujarati

  • બનાના લોફ/બ્રેડ (ઈંડા વિના)

    2 likes