Open in app

ચીઝી પોટેટો સ્માઈલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni23rd Jul 2018

Cheesy potato smiley ના વિશે

Ingredients to make Cheesy potato smiley in gujarati

  • 1 કપ ચીઝ
  • 2 કપ બાફેલા બટાકા છીણેલા
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • એક મોટી ચમચી કાળા મરીનો પાવડર
  • મીઠુ સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ

How to make Cheesy potato smiley in gujarati

  1. એક બાઉલમાં ચીઝ, છીણેલા બટાકાને લો
  2. તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળા મરી પાવડર, નાખીને સારી રીતે મિક્સ કરી લો
  3. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરતા લોટની જેમ ગૂંથો
  4. 1 કલાક માટે ફિ્જ માં મૂકી લો
  5. હવે બટાકાનો લૂઓ બનાવી હાથમાં લો
  6. તેને ગોળ આકાર આપી થોડો દબાવી નાની મઠરી જેવો શેપ આપો
  7. તેના પર સ્ટ્રોથી કાણું પાડીને બે આંખો બનાવી લો અને ચમચીના ઉપરના ભાગથી સ્માઈલી હોઠ બનાવી લો.
  8. મીડિયમ તાપ પર તેલ ગરમ કરો
  9. તેલ ગરમ થતા જ સ્માઈલી નાખીને સોનેરી થતા બંને બાજુથી તળી લો
  10. તૈયાર છે ચીઝી સ્માઈલી પોટેટો
  11. ટોમેટો સોસ સાથે પિરસો

Reviews for Cheesy potato smiley in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy potato smiley in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • ચીઝી મફીન્સ

    1 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • પોટેટો વેજિઝ

    4 likes
  • ચીઝી બુલેટ્સ

    4 likes
  • પોટેટો ફિંગર

    3 likes