હોમ પેજ / રેસિપી / ચીઝી પોટેટો સ્માઈલી

Photo of Cheesy potato smiley by Rani Soni at BetterButter
599
0
0.0(0)
0

ચીઝી પોટેટો સ્માઈલી

Jul-23-2018
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી પોટેટો સ્માઈલી રેસીપી વિશે

ચીઝી પોટેટો સ્માઈલી ખાતા જ તમારા બાળકોના ચેહરા પર સ્માઈલ આવી જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચીઝ
  2. 2 કપ બાફેલા બટાકા છીણેલા
  3. 2 ચમચી કોર્ન ફ્લોર
  4. એક મોટી ચમચી કાળા મરીનો પાવડર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ચીઝ, છીણેલા બટાકાને લો
  2. તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળા મરી પાવડર, નાખીને સારી રીતે મિક્સ કરી લો
  3. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરતા લોટની જેમ ગૂંથો
  4. 1 કલાક માટે ફિ્જ માં મૂકી લો
  5. હવે બટાકાનો લૂઓ બનાવી હાથમાં લો
  6. તેને ગોળ આકાર આપી થોડો દબાવી નાની મઠરી જેવો શેપ આપો
  7. તેના પર સ્ટ્રોથી કાણું પાડીને બે આંખો બનાવી લો અને ચમચીના ઉપરના ભાગથી સ્માઈલી હોઠ બનાવી લો.
  8. મીડિયમ તાપ પર તેલ ગરમ કરો
  9. તેલ ગરમ થતા જ સ્માઈલી નાખીને સોનેરી થતા બંને બાજુથી તળી લો
  10. તૈયાર છે ચીઝી સ્માઈલી પોટેટો
  11. ટોમેટો સોસ સાથે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર