હોમ પેજ / રેસિપી / મકાઈ રવા સેન્ડવિચ

Photo of Corn sooji sandwiches by Kavi Nidhida at BetterButter
183
0
0.0(0)
0

મકાઈ રવા સેન્ડવિચ

Jul-23-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ રવા સેન્ડવિચ રેસીપી વિશે

મકાઈ અને રવા સેન્ડવિચ

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રવો
  2. ½ કપ દહીં
  3. ½ કપ પાણી
  4. ½ કપ ખમણેલી કોબી
  5. ½ કપ ખમણેલુ ગાજર
  6. 1½ કપ ખમણેલી મકાઈ
  7. 1 મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 કપ કેપ્સિકમ ઝીણું સમારેલુ
  9. મીઠુ, મરી, અને 2 ટેબલ સ્પૂન ખાંડ
  10. કોથમીર
  11. ½ કપ લીલી ચટની
  12. બ્રેડ નું પેકેટ
  13. બટર
  14. ચીઝ

સૂચનાઓ

  1. એક બાઉલ મા રવો, દહીં અને પાણી લઈ મિક્સ કરો
  2. તેમાં મકાઈ બધાં શાક, અને મસાલા ઉમેરો, 10 મિનિટ રેહવા દો,
  3. બ્રેડ ની એક સાઇડ બટર લગાડો
  4. બીજી સાઇડ ચટની અને રવા વાળુ મિશ્રણ
  5. નોન સ્ટિક તવા પર ½ ટી સ્પૂન તેલ મૂકી રવા ના મિશ્રણ વાળી સાઇડ પકવી લો
  6. પછી butter વાળી સાઇડ પકવી લો
  7. બે પીસ કરી ઉપર ચીઝ ખમણી ને નાખો
  8. આપની મકાઈ રવા સેન્ડવિચ તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર