Open in app

મકાઈ રવા સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Kavi Nidhida23rd Jul 2018

Corn sooji sandwiches ના વિશે

Ingredients to make Corn sooji sandwiches in gujarati

  • 1 કપ રવો
  • ½ કપ દહીં
  • ½ કપ પાણી
  • ½ કપ ખમણેલી કોબી
  • ½ કપ ખમણેલુ ગાજર
  • 1½ કપ ખમણેલી મકાઈ
  • 1 મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી
  • 1 કપ કેપ્સિકમ ઝીણું સમારેલુ
  • મીઠુ, મરી, અને 2 ટેબલ સ્પૂન ખાંડ
  • કોથમીર
  • ½ કપ લીલી ચટની
  • બ્રેડ નું પેકેટ
  • બટર
  • ચીઝ

How to make Corn sooji sandwiches in gujarati

  1. એક બાઉલ મા રવો, દહીં અને પાણી લઈ મિક્સ કરો
  2. તેમાં મકાઈ બધાં શાક, અને મસાલા ઉમેરો, 10 મિનિટ રેહવા દો,
  3. બ્રેડ ની એક સાઇડ બટર લગાડો
  4. બીજી સાઇડ ચટની અને રવા વાળુ મિશ્રણ
  5. નોન સ્ટિક તવા પર ½ ટી સ્પૂન તેલ મૂકી રવા ના મિશ્રણ વાળી સાઇડ પકવી લો
  6. પછી butter વાળી સાઇડ પકવી લો
  7. બે પીસ કરી ઉપર ચીઝ ખમણી ને નાખો
  8. આપની મકાઈ રવા સેન્ડવિચ તૈયાર

Reviews for Corn sooji sandwiches in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn sooji sandwiches in gujarati

  • મકાઈ વડા

    3 likes
  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes