Photo of Rabdi by Rani Soni at BetterButter
470
0
0.0(0)
0

રબડી

Jul-23-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબડી રેસીપી વિશે

રબડી અે ખાવા માં ખુબ સરસ લાગે છે.જે ભારત માં ટ્રેડિંશનલ મીઠાઈ માં જાણીતી છે.જે આેછી સામગ્રી માંથી બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લીટર દૂધ
  2. 2 ચમચી ખાંડ
  3. 1/8 નાની ચમચી અેલચી
  4. 1ચમચી બદામ પિસ્તા સમારેલા
  5. 1-2 તાંતણા કેસર
  6. 1 ચાંદી વરખ

સૂચનાઓ

  1. એક પેનમાં દૂધને અડધુ થાય ત્યાં સુધી  ઉકળવા દો
  2. પછી એમાં ખાંડ ઉમેરો
  3. દૂધ જાડુ થાય અેટલે
  4. એલચી પાવડર ઉમેરો
  5. તાપ પરથી ઉતારી ઠંડુ કરો
  6. રબડી તૈયાર છે
  7. કેસર, ચાંદી વરખ, સમારેલા બદામ પિસ્તા થી સજાવો
  8. ઠંડી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર