Open in app

રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  2 people
Rani Soni23rd Jul 2018

Rabdi ના વિશે

Ingredients to make Rabdi in gujarati

  • 1 લીટર દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1/8 નાની ચમચી અેલચી
  • 1ચમચી બદામ પિસ્તા સમારેલા
  • 1-2 તાંતણા કેસર
  • 1 ચાંદી વરખ

How to make Rabdi in gujarati

  1. એક પેનમાં દૂધને અડધુ થાય ત્યાં સુધી  ઉકળવા દો
  2. પછી એમાં ખાંડ ઉમેરો
  3. દૂધ જાડુ થાય અેટલે
  4. એલચી પાવડર ઉમેરો
  5. તાપ પરથી ઉતારી ઠંડુ કરો
  6. રબડી તૈયાર છે
  7. કેસર, ચાંદી વરખ, સમારેલા બદામ પિસ્તા થી સજાવો
  8. ઠંડી સર્વ કરો

Reviews for Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes
  • એપ્પલ રબડી

    1 likes