Open in app

મસાલા છાશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  3 people
Rani Soni23rd Jul 2018

Masala Chaas ના વિશે

Ingredients to make Masala Chaas in gujarati

  • 1 કપ દહી   
  • 1 1/2 ચમચી ફુદીનાના પાન 
  • 1 ચમચી કોથમીર ના પાન
  •  1 લીલા મરચા ઝીણા સમારેલા
  • 1 નાની ચમચી સંચળ 
  • 1 નાની ચમચી સેકેલા જીરાનો પાવડર
  • 1 નાની ચમચી ચાટ મસાલો
  • પાણી જરૂર મુજબ   

How to make Masala Chaas in gujarati

  1. એક વાસણમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો
  2. મિશ્રણને સારી રીતે બ્લેંડ કરી લો એટલે કે વાટી લો
  3. તેને ત્યા સુધી ફેંટતા રહો જ્યા સુધી કે એ સારી રીતે મિક્સ ન થઈ જાય
  4. તૈયાર છે મસાલા છાશ
  5. થોડીવાર ફ્રિજમાં મુકીને ઠંડી-ઠંડી સર્વ કરો. 

Reviews for Masala Chaas in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala Chaas in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes