હોમ પેજ / રેસિપી / મસાલા છાશ

Photo of Masala Chaas by Rani Soni at BetterButter
863
0
0.0(0)
0

મસાલા છાશ

Jul-23-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા છાશ રેસીપી વિશે

છાશ નો સ્વાદ તમને સૌને ભાવશે.આ બનાવવી ખૂબ જ સહેલી છે અને ખુદને તાજા રાખવા માટે આ એક બેસ્ટ ડ્રિંક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ દહી   
  2. 1 1/2 ચમચી ફુદીનાના પાન 
  3. 1 ચમચી કોથમીર ના પાન
  4.  1 લીલા મરચા ઝીણા સમારેલા
  5. 1 નાની ચમચી સંચળ 
  6. 1 નાની ચમચી સેકેલા જીરાનો પાવડર
  7. 1 નાની ચમચી ચાટ મસાલો
  8. પાણી જરૂર મુજબ   

સૂચનાઓ

  1. એક વાસણમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો
  2. મિશ્રણને સારી રીતે બ્લેંડ કરી લો એટલે કે વાટી લો
  3. તેને ત્યા સુધી ફેંટતા રહો જ્યા સુધી કે એ સારી રીતે મિક્સ ન થઈ જાય
  4. તૈયાર છે મસાલા છાશ
  5. થોડીવાર ફ્રિજમાં મુકીને ઠંડી-ઠંડી સર્વ કરો. 

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર