હોમ પેજ / રેસિપી / પનીર સીઝવાન બ્રેડ રોલ

Photo of Paneer Schezwan bread roll by safiya abdurrahman khan at BetterButter
469
0
0.0(0)
0

પનીર સીઝવાન બ્રેડ રોલ

Jul-23-2018
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર સીઝવાન બ્રેડ રોલ રેસીપી વિશે

પનીર ને મેરીનેટ કરીને રોલમા ભર્યૂ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ ની પીસ 8
  2. પનીર લાંબા ટુકડા 8
  3. શેઝવાન સૉસ 1 મોટી ચમચી
  4. ટમેટો કેચપ 1 નાની ચમચી
  5. ચીલી સોસ 1/2 નાની ચમચી
  6. સોયસૉસ 1/2 નાની ચમચી
  7. સફેદ સરકો 1/2 નાની ચમચી

સૂચનાઓ

  1. પનીરમા બધો મસાલો મેરીનેટ કરો.
  2. 20 મિનિટ પછી અેક બ્રેડના પીસ પર પનીરનો અેક ટુકડો મુકી રોલ કરી પાણી થી બંદ કરો.
  3. ગરમ તેલમા તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર