Photo of Cham Cham by Rhiya Haldar at BetterButter
721
3
0.0(0)
0

ચમચમ

Jul-23-2018
Rhiya Haldar
12 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચમચમ રેસીપી વિશે

પરંપરાગત મીઠાઈ જે હંમેશા કોઈ પણ તહેવાર માં સદાબહાર રહે છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. પાણી 1 કપ
  2. લીંબુ ના રસ 2-3 ટીપાં
  3. એલચી પાવડર 1 નાની ચમચી
  4. કોટેજ ચીઝ/ પનીર 250 ગ્રામ
  5. મેંદો 2 મોટી ચમચી
  6. કન્ડેન્સ્ડ મિલ્ક 100 ગ્રામ
  7. કેસર 2-3 તાર
  8. ખાંડ 1 કપ
  9. પિસ્તાનો ભૂકો

સૂચનાઓ

  1. ખાંડ અને પાણી ને એક મોટાં વાસણ માં ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને એક તાર ની ચાસણી બનાવો.
  2. હવે પનીર ને મેંદા ને લઈને નરમ લોટ બાંધો. ઓવલ શેપ/ લંબગોળ આપો.
  3. આ શેપ ને ચાસણી માં નાંખો અને 10 મિનિટ રેહવા દો.
  4. લીંબુ ના રસ માં કેસર નાં તાંતણા નાંખો અને પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી મિક્સ કરો.
  5. આ રસ ને ચમ ચમ પર નાંખો.
  6. ઉપરથી એલચી પાવડર અને પિસ્તાનો ભૂકો ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર