Open in app

ચમચમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Rhiya Haldar23rd Jul 2018

Cham Cham ના વિશે

Ingredients to make Cham Cham in gujarati

  • પાણી 1 કપ
  • લીંબુ ના રસ 2-3 ટીપાં
  • એલચી પાવડર 1 નાની ચમચી
  • કોટેજ ચીઝ/ પનીર 250 ગ્રામ
  • મેંદો 2 મોટી ચમચી
  • કન્ડેન્સ્ડ મિલ્ક 100 ગ્રામ
  • કેસર 2-3 તાર
  • ખાંડ 1 કપ
  • પિસ્તાનો ભૂકો

How to make Cham Cham in gujarati

  1. ખાંડ અને પાણી ને એક મોટાં વાસણ માં ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને એક તાર ની ચાસણી બનાવો.
  2. હવે પનીર ને મેંદા ને લઈને નરમ લોટ બાંધો. ઓવલ શેપ/ લંબગોળ આપો.
  3. આ શેપ ને ચાસણી માં નાંખો અને 10 મિનિટ રેહવા દો.
  4. લીંબુ ના રસ માં કેસર નાં તાંતણા નાંખો અને પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી મિક્સ કરો.
  5. આ રસ ને ચમ ચમ પર નાંખો.
  6. ઉપરથી એલચી પાવડર અને પિસ્તાનો ભૂકો ભભરાવો.

Reviews for Cham Cham in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cham Cham in gujarati

  • ચમચમ

    7 likes
  • ઝટપટ ચમચમ

    5 likes
  • પનીર ચમચમ

    3 likes
  • કોકોનટ ચમચમ

    2 likes
  • ઇન્સ્ટંટ ચમચમ

    2 likes