હોમ પેજ / રેસિપી / કોકો પેનાકોટા

Photo of Coco panna cotta by safiya abdurrahman khan at BetterButter
402
0
0.0(0)
0

કોકો પેનાકોટા

Jul-23-2018
safiya abdurrahman khan
240 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકો પેનાકોટા રેસીપી વિશે

સરળ અને ઝડપથી બનતૂ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • મેક્સિકન
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. દુધ 1 કપ
  2. ક્રીમ 1/2 કપ
  3. ખાંડ 1/2.કપ
  4. જીલેટીન 1 નાની ચમચી
  5. કોકો પાવડર 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. પેનમા ખાંડ આને ક્રીમ 2 મિનિટ સૂધી પકવો.
  2. દૂધ અને કોકો પાવડર નાખી ઉકાળો.
  3. જીલેટીન નાખી મીક્સ કરી 5 મિનિટ પછી ગેસ બંદ કરો.
  4. મોલ્ડમા નાખી ફ્રીજમા ઠંડૂ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર