Open in app

કોકો પેનાકોટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people

Coco panna cotta ના વિશે

Ingredients to make Coco panna cotta in gujarati

  • દુધ 1 કપ
  • ક્રીમ 1/2 કપ
  • ખાંડ 1/2.કપ
  • જીલેટીન 1 નાની ચમચી
  • કોકો પાવડર 1 મોટી ચમચી

How to make Coco panna cotta in gujarati

  1. પેનમા ખાંડ આને ક્રીમ 2 મિનિટ સૂધી પકવો.
  2. દૂધ અને કોકો પાવડર નાખી ઉકાળો.
  3. જીલેટીન નાખી મીક્સ કરી 5 મિનિટ પછી ગેસ બંદ કરો.
  4. મોલ્ડમા નાખી ફ્રીજમા ઠંડૂ કરી સર્વ કરો.

Reviews for Coco panna cotta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coco panna cotta in gujarati

  • કોલ્ડ કોકો

    2 likes
  • કોકો ડીલાઈટ

    0 likes
  • કોકો મિલ્ક કેક

    1 likes
  • કોકો જામુન મોદક

    2 likes
  • કેડબરી કોલ્ડ કોકો

    1 likes
  • ચોકો કોકો સકરપારા

    0 likes