Open in app

અેગલેસ હોલવ્હીટ બ્રાઉની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Whole what egg less brownie ના વિશે

Ingredients to make Whole what egg less brownie in gujarati

  • ઘંઉનો લોટ 1 કપ
  • દૂધ 1/2 કપ
  • માખણ 100 ગ્રામ
  • દળેલી ખાંડ 1 ગપ
  • બેકીંગ પાવડર 3/4 નાની ચમચી
  • ચૉકલેટ ચીપ્સ 1 કપ
  • કતરેલા સુકામેવા 1/2 કપ

How to make Whole what egg less brownie in gujarati

  1. ઘંઉનો લોટ, બેકીંગ પાવડર ચાળી લો.
  2. ચોકો ચીપ્સને માખણ ડબલ બોઈલરમા પિગળાવી લો.
  3. દુધ ,કતરેલા સુકામેવા નાખો.
  4. બંને મિશરણને સાથે ભેગુ કરી હળવા હાથે ફોલ્ઙ કરો.
  5. ગ્રીસ ટીનમા ખીરુ પાથરી પ્રિહિટેડ અવનમા 180 ડીગ્રી પર બેક કરો.

Reviews for Whole what egg less brownie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Whole what egg less brownie in gujarati

  • હોલવ્હીટ કૉફી કુકીઝ

    0 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની

    4 likes
  • વોલનટ રીચ વ્હિટ બ્રાઉની

    5 likes
  • ઘઉંના લોટ ની ચોકલૅટ બ્રાઉની

    0 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ

    3 likes