હોમ પેજ / રેસિપી / અેગલેસ હોલવ્હીટ બ્રાઉની

Photo of Whole what egg less brownie by safiya abdurrahman khan at BetterButter
335
0
0.0(0)
0

અેગલેસ હોલવ્હીટ બ્રાઉની

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અેગલેસ હોલવ્હીટ બ્રાઉની રેસીપી વિશે

ઘંઉના લોટની ઈંડા વગરની બ્રાઉની

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ક્રિસમસ
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘંઉનો લોટ 1 કપ
  2. દૂધ 1/2 કપ
  3. માખણ 100 ગ્રામ
  4. દળેલી ખાંડ 1 ગપ
  5. બેકીંગ પાવડર 3/4 નાની ચમચી
  6. ચૉકલેટ ચીપ્સ 1 કપ
  7. કતરેલા સુકામેવા 1/2 કપ

સૂચનાઓ

  1. ઘંઉનો લોટ, બેકીંગ પાવડર ચાળી લો.
  2. ચોકો ચીપ્સને માખણ ડબલ બોઈલરમા પિગળાવી લો.
  3. દુધ ,કતરેલા સુકામેવા નાખો.
  4. બંને મિશરણને સાથે ભેગુ કરી હળવા હાથે ફોલ્ઙ કરો.
  5. ગ્રીસ ટીનમા ખીરુ પાથરી પ્રિહિટેડ અવનમા 180 ડીગ્રી પર બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર