Open in app

ડ્રાય ફૂટ રાજગીરા શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja23rd Jul 2018

Rajgeera sheero ના વિશે

Ingredients to make Rajgeera sheero in gujarati

  • રાજગીરો ૧ કપ
  • ધી ૪ ચમચી
  • સૂકો મેવા ૨ ચમચી
  • પાણી ૨ વાટકી
  • ઈલાયચી

How to make Rajgeera sheero in gujarati

  1. સૌથી પહેલા કડાઈમાં ઘી લો.
  2. રાજગીરા નો લોટ શેકો
  3. શેકાઈ ગયા બાદ ખાડં અને પાણી નાખો અએલચી નાખો
  4. ધીમે ગેસપર હલાવો
  5. ડ્રાય ફૂ્ટ નાખો

Reviews for Rajgeera sheero in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajgeera sheero in gujarati

  • ડ્રાય ફૂટ ખીર

    1 likes