Open in app

દહીવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people

Dahi wada ના વિશે

Ingredients to make Dahi wada in gujarati

  • અડદ નીદાળ કપ
  • લીલિ મરચા 3
  • લસણ 4 કળી
  • જીરુ 1 નાની ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • દહી 2 1/2 કપ
  • ખાંડ 3/4 કપ
  • લાલ મરચા ની ભુકી 1 નાની ચમચી
  • શેકેલા ધાણાજીરુ પાવડર 1 નાની ચમચી
  • તળવા તેલ

How to make Dahi wada in gujarati

  1. અડદ નિ દાળ 6 કલાક પલાળી પછી પીસી લો.
  2. જીરુ ,લીલા મરચા અને લસણ વાટી લો.
  3. વાટેલી અડદ દાળમા લીલા મરચાની બનાવેલી ચટણી નાખો.
  4. સારી રીતે ફેંટી 2 કલાક રાખો.
  5. 2 કશાક પછી મીઠૂ નાખી અેકવાર ફેંટીને ગરમ તેલમા વડા તળો
  6. ઠંડા પાણીમા વડા નાખી તરત જ નીચોવી લો
  7. દહીમા ખાંડ ઓગળે તેરીતે ખૂબ ફેંટી લો.
  8. વડા દહીમા નાખી 1 કલાસ સુધી રાખી ફ્રીજમા ઠંડુ કરો.
  9. લાલ મરચાની ભુકી, ધાણા જીરૂ પાવડર નાખી સર્વ કરો.

Reviews for Dahi wada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi wada in gujarati

  • દહીવડા

    2 likes
  • ફરાળી દહીવડા

    3 likes
  • મગની દાળના દહીવડા

    4 likes
  • લેફટઓવર ઘઉં ના લોટ ના દહીવડા

    9 likes