હોમ પેજ / રેસિપી / દહીવડા

Photo of Dahi wada by safiya abdurrahman khan at BetterButter
11
0
0.0(0)
0

દહીવડા

Jul-23-2018
safiya abdurrahman khan
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીવડા રેસીપી વિશે

બાળકો થી લઇ મોટા ને ગમતી વાનગી

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • પંજાબી
 • ઠંડુ કરવું
 • તળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. અડદ નીદાળ કપ
 2. લીલિ મરચા 3
 3. લસણ 4 કળી
 4. જીરુ 1 નાની ચમચી
 5. મીઠુ સ્વાદ મુજબ
 6. દહી 2 1/2 કપ
 7. ખાંડ 3/4 કપ
 8. લાલ મરચા ની ભુકી 1 નાની ચમચી
 9. શેકેલા ધાણાજીરુ પાવડર 1 નાની ચમચી
 10. તળવા તેલ

સૂચનાઓ

 1. અડદ નિ દાળ 6 કલાક પલાળી પછી પીસી લો.
 2. જીરુ ,લીલા મરચા અને લસણ વાટી લો.
 3. વાટેલી અડદ દાળમા લીલા મરચાની બનાવેલી ચટણી નાખો.
 4. સારી રીતે ફેંટી 2 કલાક રાખો.
 5. 2 કશાક પછી મીઠૂ નાખી અેકવાર ફેંટીને ગરમ તેલમા વડા તળો
 6. ઠંડા પાણીમા વડા નાખી તરત જ નીચોવી લો
 7. દહીમા ખાંડ ઓગળે તેરીતે ખૂબ ફેંટી લો.
 8. વડા દહીમા નાખી 1 કલાસ સુધી રાખી ફ્રીજમા ઠંડુ કરો.
 9. લાલ મરચાની ભુકી, ધાણા જીરૂ પાવડર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર