Open in app

ચોખા ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja23rd Jul 2018

Kheer ના વિશે

Ingredients to make Kheer in gujarati

  • ચોખા ૧ કપ
  • ખાડ ૧ કપ
  • દૂધ ૧ લીટર
  • ૧/૨ કપ ડ્રાય ફ્રૂટ

How to make Kheer in gujarati

  1. સૌથી પહેલાં દૂધ ને ઉકાળો
  2. ચોખા ને ધોઈ ને દુધ મા મેળવો
  3. ઊકળવા દો
  4. ચમચા થી હલાવો
  5. ખાડં ઉમેરો
  6. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ડ્રાય ફૂટ થી સજાવૌ

Reviews for Kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • મગ ની દાળ

    4 likes
  • સેવૈઈ ખીર

    3 likes