હોમ પેજ / રેસિપી / ચોખા ની ખીર

Photo of Kheer by Aachal Jadeja at BetterButter
716
1
0.0(0)
0

ચોખા ની ખીર

Jul-23-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોખા ની ખીર રેસીપી વિશે

સૌને મનભાવન

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા ૧ કપ
  2. ખાડ ૧ કપ
  3. દૂધ ૧ લીટર
  4. ૧/૨ કપ ડ્રાય ફ્રૂટ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધ ને ઉકાળો
  2. ચોખા ને ધોઈ ને દુધ મા મેળવો
  3. ઊકળવા દો
  4. ચમચા થી હલાવો
  5. ખાડં ઉમેરો
  6. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ડ્રાય ફૂટ થી સજાવૌ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર