Open in app

વેજ ક્લબ સેન્ડવીચ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dipika Ranapara23rd Jul 2018

vej clab sandwich cake ના વિશે

Ingredients to make vej clab sandwich cake in gujarati

  • 8 સ્લાઇસ બ્રેડ
  • 1કપ ઝીણી સમારેલા કેપ્સીકમ
  • 1કપ બાફેલા સ્વીટકોર્ન
  • 2કપ પાતળી સમારેલી કેબીજ
  • 1/2કપ મેયોનીઝ
  • 1/2 કપ દહી
  • બટર જરુરીયાત મુજબ ગ્રીલ કરવા માટે
  • લીલી ચટણી 8 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન મરી પાવડર
  • 1ટી સ્પૂન સંચળ પાવડર
  • *લીલી ચટણી ની સામગ્રી : બધી સામગ્રી પીસી ઉપયોગમાં લેવી.
  • 10 લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1/2 લીંબુનો રસ
  • મીઠું
  • *સજાવટ ની સામગ્રી:
  • મેયોનિઝ
  • 2ટેબલ સ્પૂન ટામેટા કેચઅપ
  • 1ટી સ્પૂન લીલી ચટણી

How to make vej clab sandwich cake in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં પાતળી કાપેલી કથાબીજ, બાફેલા સ્વીટકોર્ન, કેપ્સીકમ, મેયોનિઝ, દહી ઉમેરો .
  2. મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર અને સંચળ ઉમેરી હલાવી લો.
  3. બ્રેડ બધી ની સ્લાઇસ પર લીલી ચટણી ફેલાવો.
  4. એક બ્રેડ ની સ્લાઇસ પર વેજીટેબલ મીશ્રણ ફેલાવો. બીજી સ્લાઇસ ઊંધી મૂકી દો. આવી રીતે બધી જ ક્લબ સેન્ડવીચ તૈયાર કરવી.
  5. હવે, એક ગ્રીલ પેન ગરમ કરી તેમાં બટર સાથે વારાફરતી બધી જ ક્લબ સેન્ડવીચ બન્ને બાજુ બરાબર શેકી લો.
  6. હવે, બે ગ્રીલ સેન્ડવીચ વચ્ચે ફરીથી લીલી ચટણી અને મેયોનિઝ નાખી ટાવર તૈયાર કરવો.
  7. આખા સેન્ડવીચ ટાવર ફરતે મેયોનિઝ થી કવર કરી ટામેટા કેચઅપ, લીલી ચટણી અને મેયોનિઝ ને પાઇપીંગ બેગ માં ભરી મનપસંદ ડીઝાઇન કરી સજાવટ કરો .સેન્ડવીચ કેક ની ફરતે વેજીટેબલ મીશ્રણ ફેલાવો.

Reviews for vej clab sandwich cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to vej clab sandwich cake in gujarati

  • ઈઝી પાઈનેપલ કેક (વેજ)

    1 likes
  • વેજ પેરી પેરી સેન્ડવીચ

    10 likes
  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes
  • રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

    4 likes