Open in app

પોમીગ્રેનટ સ્મુધી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  6 min
પીરસવું  4 people
Khushboo Doshi23rd Jul 2018

Pomegranate smothiee ના વિશે

Ingredients to make Pomegranate smothiee in gujarati

  • 2 થી 3 કપ દાદમ
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચો પાઈનેપલ
  • 1/2 કપ ફ્રેશ ક્રીમ
  • 1 કપ દુધ
  • ચપટી સંચળ પાવડર
  • ચપટી મરી પાવડર

How to make Pomegranate smothiee in gujarati

  1. સૌ પ્રથમ એક જાર માં દાડમ નાં દાણા ને ક્રશ કરી એને ગાળી જ્યુસ રેડી કરો.
  2. હવે એક જાર માં 1 ટુકડો પાઇનેપલ અને આ દાડમ નો જ્યુસ, દુધ નાખી ને મિક્સર માં મિક્સ કરો.
  3. હવે અેક બાઉલમાં ફ્રેશ ક્રીમ માં દળેલી ખાંડ નાખી બીટર થી બીટ કરી લો.
  4. એમાં આ દાદમનો જ્યુસ નાંખી ફરી થી બીટ કરો. અહી દાદમ નો જ્યુસ વધારે અને ક્રીમ ઘટ્ટ કરવા માટે ઉપયોગ કરવો.
  5. હવે એની એક સ્મુધ અને થીક કાન્સીસ્ટન્સી થઈ જાય અેટલે અને એક બ્લબ શેપ ના જારમાં ગાર્નીશ કરી ચિલ્ડ સર્વ કરો
  6. તો રેડી છે પોમેગ્રેનટ સ્મુધી.

Reviews for Pomegranate smothiee in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pomegranate smothiee in gujarati

  • ગ્રીન સ્મુધી

    2 likes
  • બનાના સ્મુધી પેન કેક

    4 likes
  • બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી:

    4 likes