હોમ પેજ / રેસિપી / પોમીગ્રેનટ સ્મુધી.

Photo of Pomegranate smothiee by Khushboo Doshi at BetterButter
665
0
0.0(0)
0

પોમીગ્રેનટ સ્મુધી.

Jul-23-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
6 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોમીગ્રેનટ સ્મુધી. રેસીપી વિશે

આ એક યુનીક રીતે બનાવાયુ છે. અા દાદમ માં થોડુ પાઈનેપલ,સંચળ અને મરી પાવડર નાખ્યો છે. આમ તો પોમીગ્રેનટ નો જ1યુસ તો બનાવ્યો જ હશે પણ હવે એની સ્મુધી બનાવી ટ્રાય કરી જુઓ ખુબજ ફ્રેશ થઈ જશો. અને આ ટેસ્ટ નાના મોટા બધાને ખુબજ ભાવશે તો આજે જ આ ધરે ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 થી 3 કપ દાદમ
  2. 2 ચમચી ખાંડ
  3. 1 ચમચો પાઈનેપલ
  4. 1/2 કપ ફ્રેશ ક્રીમ
  5. 1 કપ દુધ
  6. ચપટી સંચળ પાવડર
  7. ચપટી મરી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક જાર માં દાડમ નાં દાણા ને ક્રશ કરી એને ગાળી જ્યુસ રેડી કરો.
  2. હવે એક જાર માં 1 ટુકડો પાઇનેપલ અને આ દાડમ નો જ્યુસ, દુધ નાખી ને મિક્સર માં મિક્સ કરો.
  3. હવે અેક બાઉલમાં ફ્રેશ ક્રીમ માં દળેલી ખાંડ નાખી બીટર થી બીટ કરી લો.
  4. એમાં આ દાદમનો જ્યુસ નાંખી ફરી થી બીટ કરો. અહી દાદમ નો જ્યુસ વધારે અને ક્રીમ ઘટ્ટ કરવા માટે ઉપયોગ કરવો.
  5. હવે એની એક સ્મુધ અને થીક કાન્સીસ્ટન્સી થઈ જાય અેટલે અને એક બ્લબ શેપ ના જારમાં ગાર્નીશ કરી ચિલ્ડ સર્વ કરો
  6. તો રેડી છે પોમેગ્રેનટ સ્મુધી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર