Open in app

રસમલાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni23rd Jul 2018

Bread Rasmalayi ના વિશે

Ingredients to make Bread Rasmalayi in gujarati

  • 250 મિલિ ફુલ ફેટ દૂધ
  • 1/4 tsp ઈલાઈચી પાવડર
  • 1/4 tsp કેસર દૂધમાં પલાળેલુ
  • 1 tsp પીસતાના ટુકડા
  • 1 tsp બદામના ટુકડા
  • 2-3 નંગ બરેડ (bread Slices)
  • 3-4 tbsp મિલકમેડ

How to make Bread Rasmalayi in gujarati

  1. પહેલા દૂધ ને માઇકોવેવ સેફ બાઉલમાં 2 મિનિટ 100ડિગી પર પછી 8 મિનિટ 40 ડિગી પર ગરમ કરવા ઓવન (માઇકોવેવ) માં મૂકો.
  2. હવે ઓવનમાંથી બાઉલ બહાર કાઢીને દૂધમાં પીસતા,બદામ ,કેસર મીકસ કરીને ફરી બાઉલને ઓવનમાં 2 મિનિટ માટે નોરમલ ડિગી પર ગરમ કરો. રબડી તૈયાર છે.
  3. હવે બરેડની સલાઇસને કટરથી ગોળ અથવા મનગમતા શેપમાં કાપી દો.
  4. તૈયાર રબડીમાં શેપમાં કાપેલી બરેડ ને મૂકી ને સરવ કરો.

Reviews for Bread Rasmalayi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Rasmalayi in gujarati

  • રસમલાઈ કેક

    3 likes
  • રસમલાઈ ટાર્ટ

    3 likes
  • બ્રેડ રસમલાઈ

    0 likes
  • અંગૂરી રસમલાઈ

    9 likes
  • રોઝ ફલેવર રસમલાઈ

    0 likes
  • મિલ્ક પાવડર રસમલાઈ

    0 likes