હોમ પેજ / રેસિપી / રસમલાઈ

Photo of Bread Rasmalayi by Harsha Israni at BetterButter
27
1
0.0(0)
0

રસમલાઈ

Jul-23-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસમલાઈ રેસીપી વિશે

મિઠાઈ

રેસીપી ટૈગ

 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. 250 મિલિ ફુલ ફેટ દૂધ
 2. 1/4 tsp ઈલાઈચી પાવડર
 3. 1/4 tsp કેસર દૂધમાં પલાળેલુ
 4. 1 tsp પીસતાના ટુકડા
 5. 1 tsp બદામના ટુકડા
 6. 2-3 નંગ બરેડ (bread Slices)
 7. 3-4 tbsp મિલકમેડ

સૂચનાઓ

 1. પહેલા દૂધ ને માઇકોવેવ સેફ બાઉલમાં 2 મિનિટ 100ડિગી પર પછી 8 મિનિટ 40 ડિગી પર ગરમ કરવા ઓવન (માઇકોવેવ) માં મૂકો.
 2. હવે ઓવનમાંથી બાઉલ બહાર કાઢીને દૂધમાં પીસતા,બદામ ,કેસર મીકસ કરીને ફરી બાઉલને ઓવનમાં 2 મિનિટ માટે નોરમલ ડિગી પર ગરમ કરો. રબડી તૈયાર છે.
 3. હવે બરેડની સલાઇસને કટરથી ગોળ અથવા મનગમતા શેપમાં કાપી દો.
 4. તૈયાર રબડીમાં શેપમાં કાપેલી બરેડ ને મૂકી ને સરવ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર