હોમ પેજ / રેસિપી / તિરામિસુ

Photo of Tiramisu - Italian dessert by Leena Sangoi at BetterButter
590
0
0.0(0)
0

તિરામિસુ

Jul-23-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરામિસુ રેસીપી વિશે

તિરામિસુ એક કોફી ફ્લેવરનું ઇટાલિયન ડેઝર્ટ છે. જે કોફી ના સવાદ થીભરપૂરછે. તે વિપડ ક્રીમ અને સ્પૉઝ કેક થીબનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 1/2 કપ દૂધ
  2. 4 ચમચો કસ્ટડૅ પાઉડર
  3. 1 મોટી ચમચી સાઉથ ઈન્ડિયન કોફી
  4. 1/4 કપ સાકર
  5. સ્પૉઝ કેક અને બ્રિટાનિયા કેકના બિસ્કૂટની જરૂરિયાત મુજબ
  6. 1 કપ વિપ્ડ ક્રીમ
  7. કોકોપાઉડરની જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. પેન માં 1 કપ દૂધ ઉકાળો. 1/2 કપ દૂધ માં કસ્ટડૅ પાઉડર નાખો.
  2. દૂધ 2 મિનિટ ઉકળે તો પાવડરનું કસ્ટડૅ મિશ્રણ ઉમેરો અને મિશ્ર. 1 મિનિટ સુધી હલાવો અને ઠંડુ કરો.
  3. પેન માં 4 ચમચી પાણી ઉકાળો કોફી પાઉડર મૂકો 1 મિનિટ ઉકાળો .
  4. વિપડ ક્રીમ અને કસ્ટડૅ દૂધ સાથે વિસ્કો કરી લો. અને પાઈપીંગ બેગ માં ભરો.
  5. કેકના ટુકડાઓને કોફી માં ડૂબાડો.કાચના ગ્લાસ માં નાખો.
  6. ઉપર વિપ્ડ ક્રીમની સપાટી અને પછી કોફી માં ડૂબેલા કેક બિસ્ક્યુટ અને ઉપર વિપ્ડ ક્રીમની સપાટી ફેલાવો ..
  7. નાના ચાળણીથી કોકો પાઉડરનું છંટકાવ કરી ઠંડુ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર