Open in app

કેરી લસ્સી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Aachal Jadeja23rd Jul 2018

Mango lassi ના વિશે

Ingredients to make Mango lassi in gujarati

  • ૧ કેરી
  • ૧ચમચી ખાંડ
  • ૨ કપ દહી
  • ડ્રાય ફ્રુટ પાઉડર ૨ ચમચી

How to make Mango lassi in gujarati

  1. સૌથી પહેલા કરી ની છાલ ઉતારી કટકા કરો
  2. ઉપર ની બધી સામગ્રી મિકસ કરી બ્લેનડર ફેરવી લો
  3. ઠંડૂ કરી પીરસો

Reviews for Mango lassi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango lassi in gujarati

  • લસ્સી

    1 likes
  • લસ્સી

    0 likes
  • લસ્સી

    13 likes
  • કેરી શોટસ

    4 likes
  • કેરી ની ખીર

    1 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes