Open in app

વેજ ઑ ગ્રાટીન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Purvi Modi23rd Jul 2018

Baked vegetable au gratin ના વિશે

Ingredients to make Baked vegetable au gratin in gujarati

  • બટર ૧ + ૨ ટેબલસ્પૂન
  • મેંદો ૨ ટેબલસ્પૂન
  • દૂધ ૨ કપ
  • બાફેલા શાકભાજી ( ગાજર, ફણસી, લીલા વટાણા, અમેરીકન મકાઈના દાણા) ૧ અને ૧/૨ કપ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વાટેલા કાળા મરી ૧ + ૧ ટેબલસ્પૂન
  • ચીલી ફ્લેક્સ ૧ ટેબલસ્પૂન
  • છીણેલી પ્રોસેસડ ચીઝ ૩ કયુબ

How to make Baked vegetable au gratin in gujarati

  1. એક નોનસ્ટિક પેનમાં ૧ ટેબલસ્પૂન બટર ગરમ કરો
  2. તેમાં બાફેલા શાકભાજી, સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ ટેબલસ્પૂન વાટેલા કાળા મરી ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળી એક બાઉલમાં કાઢી લો.
  3. હવે તે જ પાનમાં ૨ ટેબલસ્પૂન બટર ગરમ કરી તેમાં મેંદાને શેકી લો.
  4. હવે તેમાં દૂધ રેડીને હેન્ડ વહીસ્કર થી સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
  5. મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, વાટેલા કાળા મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.
  6. હવે તેમાં સાંતળેલા શાકભાજી ઉમેરી દો.
  7. મિશ્રણ ને બેંકીંગ ટ્રે માં રેડીને ઉપર છીણેલી ચીઝ પાથરો.
  8. પ્રી હીટ કરેલા ઓવનમા ૧૮૦°સે. પર ૧૦ મિનિટ સુધી બેક કરો.

Reviews for Baked vegetable au gratin in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baked vegetable au gratin in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    11 likes