હોમ પેજ / રેસિપી / મગદાળ હલવો

Photo of Magdal Halwa by Bharti Khatri at BetterButter
990
1
0.0(0)
0

મગદાળ હલવો

Jul-23-2018
Bharti Khatri
240 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગદાળ હલવો રેસીપી વિશે

મગદાળ હલવો મગ ની દાળ ને પલાળીને ઘી દૂધ થી બનાવેલ છે. અને તે બધાને ખુબ જ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ મગ દાળ
  2. ૧ બાઉલ ખાંડ
  3. ૧ બાઉલ ઘી
  4. ૨૫૦ ગ્રામ દૂધ
  5. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧ ચમચો સુકોમેવો

સૂચનાઓ

  1. સામગ્રી એકઠી કરી લો.
  2. હવે મિક્સર મા મગદાળ કરકરી પીસી લેવી.
  3. હવે કડાઈ મા ઘી ગરમ કરી પીસેલી મગદાળ શેકો.
  4. આ રીતે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ.
  5. હવે તેમા દુધ મિક્સ કરો.
  6. દૂધ બધુજ મગદાળમા સમાય જાય એટલે એમા ખાંડ ઉમેરો.
  7. હવે ખાંડ બધી ઓગળી જાય અને હલવો કડાઈ છોડી દે ને ઘી છૂટવા લાગે એટલે ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  8. હવે સૂકા મેવા ની કાતરી કરી મિક્સ કરવો.
  9. હવે તૈયાર છે ગરમા ગરમ મગદાળ હલવો કાજુ બદામ થી સજાવી પિરસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર