Open in app

મગદાળ હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  2 people
Bharti Khatri23rd Jul 2018

Magdal Halwa ના વિશે

Ingredients to make Magdal Halwa in gujarati

  • ૧ બાઉલ મગ દાળ
  • ૧ બાઉલ ખાંડ
  • ૧ બાઉલ ઘી
  • ૨૫૦ ગ્રામ દૂધ
  • ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  • ૧ ચમચો સુકોમેવો

How to make Magdal Halwa in gujarati

  1. સામગ્રી એકઠી કરી લો.
  2. હવે મિક્સર મા મગદાળ કરકરી પીસી લેવી.
  3. હવે કડાઈ મા ઘી ગરમ કરી પીસેલી મગદાળ શેકો.
  4. આ રીતે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ.
  5. હવે તેમા દુધ મિક્સ કરો.
  6. દૂધ બધુજ મગદાળમા સમાય જાય એટલે એમા ખાંડ ઉમેરો.
  7. હવે ખાંડ બધી ઓગળી જાય અને હલવો કડાઈ છોડી દે ને ઘી છૂટવા લાગે એટલે ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  8. હવે સૂકા મેવા ની કાતરી કરી મિક્સ કરવો.
  9. હવે તૈયાર છે ગરમા ગરમ મગદાળ હલવો કાજુ બદામ થી સજાવી પિરસવુ.

Reviews for Magdal Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Magdal Halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • બીટ નો હલવો

    0 likes
  • ગાજરનો હલવો

    0 likes