હોમ પેજ / રેસિપી / મસાલા ચાય મફીન

Photo of Masala chai mauffins. by Khushboo Doshi at BetterButter
605
1
0.0(0)
0

મસાલા ચાય મફીન

Jul-23-2018
Khushboo Doshi
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ચાય મફીન રેસીપી વિશે

અહી મફીનસ ને થોડો અલગ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે, આ મફીન્સ થી અલગ રીફ્રેશમેન્ટ અને અેનરજેટીક ટેસ્ટ આવે છે. આ અલગ મફીન્સ તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે સર્વ કરો.તો તમે પણ આજે જ ઘરે બનાવો આ મસાલા ચાય મફીન્સ. અને તમારી આ યુનીક રેસીપી તમારા ફેમીલી, ફ્રેન્ડઝ બધાને ટેસ્ટ કરાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. 70 ગ્રામ બટર
  2. 250 ગ્રામ ખાંડ
  3. 250 to 270 ગ્રામ મેંદો
  4. 1 ચમચી બેકીંગ પાવડર
  5. ચપટી ખાવાનો સોડા
  6. પીન્ચ ઓફ મીઠું
  7. 240 મીલી દુધ
  8. મીલ્ક પાવડર
  9. 1/2 ચમચી તજ એલચી પાવડર
  10. 1/2 ચમચી સુંઠ
  11. 1/2 ચમચી લવીંગ પાવડર
  12. 2 ટી બેગ
  13. For frosting; 100 ગ્રામ વ્હીપ ક્રીમ
  14. 1 ચમચી મીલ્ક
  15. 1/2 ચમચી સુંઠ અને એલચી પાવડર
  16. 3 થી 4 ડ્રોપ વેનીલા એસેન્સ
  17. 7 થી 8 મફીન્સ મોલ્ડ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઓવન ને પ્રીહીટકરવા મૂકી દો. અને મફિન મોલ્ડ ને પણ બટર ગ્રીસ કરી રેડી કરી લો
  2. હવે એક બાઊલ માં બટર અને ખાંડ ને લઈ બીટર ના મદદ થી બીટ કરી લો અને જ્યાં સુધી એ સ્મુધ ના થાય ત્અયાં સુધી બીટ કરો અને પછી 2 ચમચી મીલ્ક પાવડર ઊમેરી ફરી બીટ કરો.
  3. હવે બીજા બાઉલ માં મેંદો, બેકીંગ પાવડર, મીઠું, ખાવાનો સોડા, તજ,લવિંગ ,અેલચી અને સૂંઠ પાવડર એક ગરણી ના મદદ થી ચાળી મીકસ કરી લો.
  4. હવે એક તપેલીમાં દુધ ગરમ કરવા મુકો એમાં ટી બેગ ડીપ કરો અને કલર ઘટ્ટ ન થાય ત્યાં સુધી એને ઊકાળી લઈ અેમાં સુંઠ પાવડર ઉમેરી બરાબર હલવી ને ગેસ બંધ કરી એને ઠંડુ થવા દો.
  5. હવે મેંદા વાળા મિશ્રણ ને બટર વાળા બાઉલ માં નાખી લઈ એને બીટર થી એઝદમ બીટ કરી બધા ઈન્ગ્રીડીઅન્ટ મિક્સ કરી લ લો. અને ધીમે ધીમે એમાં દૂધ ઉમેરી ને હલાવતા જાવ. અને એક જાડુ ઘટ્ટ બેટર રેડી કરો.
  6. એક જાડુ ઘટ્ટ બેટર રેડી થઈ જાય અેટલે આ બેટર ને મફિન કપ માં ભરી પ્રીહીટેડ થયેલ ઓવન માં 20 મીનીટ પર મૂકો.
  7. 20 મીનીટ બાદ ટુથપીક વડે ચેક કરી લેવુ સ્ટીકી નીકળે તો 5 મીનીટ ફરી મૂકી દેવું.
  8. હવે મફિન ને રૂમ ટેમપ્રેરચર પર 10 મિનિટ મુકવું
  9. એક બાઉલ માં વ્હીપ ક્રીમ ,અેલચી અને સૂંઠ પાવડર નાખીને બીટર થી બીટ કરો. ક્રીમ થીક થઈ જાય એટલે પાઈપીંગ બેગ માં તમને જે ડીઝાઈન ગમે અે કરી ગાર્નીશ કરી સ્પ્રીંકલ નાંખો.
  10. તો આજે જ બનાવો મસાલા ચાય મફિનસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર