હોમ પેજ / રેસિપી / લાયાલી લેબનાન

Photo of Layali lebnan by Usha Bohraa at BetterButter
319
1
0.0(0)
0

લાયાલી લેબનાન

Jul-23-2018
Usha Bohraa
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાયાલી લેબનાન રેસીપી વિશે

ડેસર્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મિશ્રણ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 કપ દૂઘ
  2. 1 કપ રવો
  3. 2-3 બૂંદ વેનિલા અેસેંસ
  4. 1 કપ ક્રીમ
  5. 1 ચમચી પિસ્તા ની કતરન
  6. 2 ચમચી ખાંડ

સૂચનાઓ

  1. 3 કપ દઘ ને ઉકાલીને તેમા અેક કપ રવો નાખો જાડો થઈ જાય ત્યા સુઘી હલાવતા રહેવાનુ
  2. 2 ટેબલ સ્પૂન ખાંડ અને 2-4 બૂંદ વેનીલા અસેંસ નાખીને 5 મિનટ સુઘી ઘીમી તાપ પર પકાવો
  3. ગૈસ થી ઉતારિને અેક વાસણમા નાખીને ફીઝમા 4 કલાક ઠંડુ હોવા દુવુ
  4. 4 કલાક પછી અેક પ્લેટ મા કાળો તેના ઉપર ક્રીમ અને સુગર સીરપ લગાવ વાની
  5. પિસ્તા નાખિને 15-20 મિનટ ફીઝ મા મુકો પછી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર