Open in app

લાયાલી લેબનાન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Usha Bohraa23rd Jul 2018

Layali lebnan ના વિશે

Ingredients to make Layali lebnan in gujarati

  • 3 કપ દૂઘ
  • 1 કપ રવો
  • 2-3 બૂંદ વેનિલા અેસેંસ
  • 1 કપ ક્રીમ
  • 1 ચમચી પિસ્તા ની કતરન
  • 2 ચમચી ખાંડ

How to make Layali lebnan in gujarati

  1. 3 કપ દઘ ને ઉકાલીને તેમા અેક કપ રવો નાખો જાડો થઈ જાય ત્યા સુઘી હલાવતા રહેવાનુ
  2. 2 ટેબલ સ્પૂન ખાંડ અને 2-4 બૂંદ વેનીલા અસેંસ નાખીને 5 મિનટ સુઘી ઘીમી તાપ પર પકાવો
  3. ગૈસ થી ઉતારિને અેક વાસણમા નાખીને ફીઝમા 4 કલાક ઠંડુ હોવા દુવુ
  4. 4 કલાક પછી અેક પ્લેટ મા કાળો તેના ઉપર ક્રીમ અને સુગર સીરપ લગાવ વાની
  5. પિસ્તા નાખિને 15-20 મિનટ ફીઝ મા મુકો પછી સર્વ કરો

Reviews for Layali lebnan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Layali lebnan in gujarati