હોમ પેજ / રેસિપી / દહી પૂરી

Photo of Dahi puri by safiya abdurrahman khan at BetterButter
938
1
0.0(0)
0

દહી પૂરી

Jul-23-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહી પૂરી રેસીપી વિશે

સાંજે નાસ્તામા લઈ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. દહી 1 કપ
  2. પાણી પૂરી 8
  3. બાફેલા મેશ બટાકા 1/4 કપ
  4. બાફેલા ચણા 3 મોટી ચમચી
  5. ચાટ મસાલો 1 નાની ચમચી
  6. કોથમીર
  7. સેવ

સૂચનાઓ

  1. પાણીપૂરીની પૂરી સહેજ તોડો.
  2. બાફેલા મેશ બટાકા, બાફેલા ચણા નાખો.
  3. ફેટેલૂ ઠંડૂ દહી નાખો.
  4. ચાટ મસાલો છાંટી કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર