Open in app

દહી પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people

Dahi puri ના વિશે

Ingredients to make Dahi puri in gujarati

  • દહી 1 કપ
  • પાણી પૂરી 8
  • બાફેલા મેશ બટાકા 1/4 કપ
  • બાફેલા ચણા 3 મોટી ચમચી
  • ચાટ મસાલો 1 નાની ચમચી
  • કોથમીર
  • સેવ

How to make Dahi puri in gujarati

  1. પાણીપૂરીની પૂરી સહેજ તોડો.
  2. બાફેલા મેશ બટાકા, બાફેલા ચણા નાખો.
  3. ફેટેલૂ ઠંડૂ દહી નાખો.
  4. ચાટ મસાલો છાંટી કોથમીર થી સજાવો.

Reviews for Dahi puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • લાલ પૂરી

    1 likes
  • ગોબા પૂરી

    7 likes