હોમ પેજ / રેસિપી / ચીઝી અેગ પનીર રોલ

Photo of Cheesy egg roll by safiya abdurrahman khan at BetterButter
368
0
0.0(0)
0

ચીઝી અેગ પનીર રોલ

Jul-23-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી અેગ પનીર રોલ રેસીપી વિશે

બાળકોને ટીફીનમા આપી શકાય.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • પશ્ચિમ બંગાળ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 1/2 કપ
  2. મીઠૂ 1/2 નાની ચમચી
  3. તેલ 1/2 નાની ચમચી
  4. ઈંડા 2
  5. બાફેલૂ ચીકન 1 કપ
  6. મીઠૂ
  7. ખમણેલૂ ચીઝ 50 ગ્રામ
  8. સમારેલી ડૂંગળી 1

સૂચનાઓ

  1. મેંદામા મીઠુ,તેલ ઉમેરી નરમ લોટ બાંધી 20 મિનિટ ઢાકો.
  2. ઈંડાને મીઠૂ ઉમેરી ફેંટીને રાખો.
  3. નાનો લૂવો લઈ રોટલી વણી તવી પર અેક જ બાજુ સેકો.
  4. રોટલી સેકેલી બાજુ ફેંટેલુ ઈંડૂ ફેલાવી ફરી ફેરવો.
  5. ફરી ફેરવી બાફેલૂ ચિકન,સમારેલી ડુંગળી, અને ખમણેલી ચીઝ નાખી રોલ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર