Open in app

ચીઝી અેગ પનીર રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people

Cheesy egg roll ના વિશે

Ingredients to make Cheesy egg roll in gujarati

  • મેંદો 1/2 કપ
  • મીઠૂ 1/2 નાની ચમચી
  • તેલ 1/2 નાની ચમચી
  • ઈંડા 2
  • બાફેલૂ ચીકન 1 કપ
  • મીઠૂ
  • ખમણેલૂ ચીઝ 50 ગ્રામ
  • સમારેલી ડૂંગળી 1

How to make Cheesy egg roll in gujarati

  1. મેંદામા મીઠુ,તેલ ઉમેરી નરમ લોટ બાંધી 20 મિનિટ ઢાકો.
  2. ઈંડાને મીઠૂ ઉમેરી ફેંટીને રાખો.
  3. નાનો લૂવો લઈ રોટલી વણી તવી પર અેક જ બાજુ સેકો.
  4. રોટલી સેકેલી બાજુ ફેંટેલુ ઈંડૂ ફેલાવી ફરી ફેરવો.
  5. ફરી ફેરવી બાફેલૂ ચિકન,સમારેલી ડુંગળી, અને ખમણેલી ચીઝ નાખી રોલ કરો.

Reviews for Cheesy egg roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy egg roll in gujarati

  • પાપડ પનીર રોલ

    5 likes
  • બે્ડ પનીર રોલ

    0 likes
  • કેસરીયા પનીર રોલ

    2 likes
  • વ્હીટ ગી્ન ચીઝી રોલ

    2 likes
  • પનીર સીઝવાન બ્રેડ રોલ

    0 likes
  • પનીર નૂડલ્ સ્પ્રિંગ રોલ

    0 likes