હોમ પેજ / રેસિપી / મીલ્ક મેંગો બરફી

Photo of Mill Mango burfi by safiya abdurrahman khan at BetterButter
232
0
0.0(0)
0

મીલ્ક મેંગો બરફી

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીલ્ક મેંગો બરફી રેસીપી વિશે

દૂધ અને કેરીનો કોમ્બીનેશન કરી અેક રોયલ ડેઝર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • દિવાળી
  • યુરોપિયન
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. માવો 1.5 કપ
  2. ખાંડ 1.5 કપ
  3. દૂધ પાવડર 1 કપ
  4. પાકી કેરીનો પલ્પ 1/2 કપ
  5. દૂધ 1/4 કપ
  6. ઘી ગ્રીસ કરવા
  7. કેરીના ટુકડા
  8. મનગમતા સુકા મેવા

સૂચનાઓ

  1. દૂધ પાવડર ને દૂધમા ઓગાળી સારી રીતે અેકરસ કરો.
  2. કેરીનો પલ્પ મીક્સીમા પ્યૂરી બનાવો.
  3. નોનસ્ટિક પેનમા માવો 10 મિનિટ કોરો શેકો.
  4. ખાંડ અને દૂધ પાવડર મિક્સ દુધ નાખી બરાબર ભેગૂ કરો.
  5. સતત હલાવતા રહી બરફી જેવુ ઘટ્ટ થાય તો ગેસ બંદ કરો.
  6. કેરીની પ્યોરી નાખી મિક્સ કરો.
  7. ગ્રીસ થાળીમા ફેલાવી સુકામેવા, કેરીના કટકા નાખી દબાવી મનગમતા કટકા કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર