Open in app

મીલ્ક મેંગો બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Mill Mango burfi ના વિશે

Ingredients to make Mill Mango burfi in gujarati

  • માવો 1.5 કપ
  • ખાંડ 1.5 કપ
  • દૂધ પાવડર 1 કપ
  • પાકી કેરીનો પલ્પ 1/2 કપ
  • દૂધ 1/4 કપ
  • ઘી ગ્રીસ કરવા
  • કેરીના ટુકડા
  • મનગમતા સુકા મેવા

How to make Mill Mango burfi in gujarati

  1. દૂધ પાવડર ને દૂધમા ઓગાળી સારી રીતે અેકરસ કરો.
  2. કેરીનો પલ્પ મીક્સીમા પ્યૂરી બનાવો.
  3. નોનસ્ટિક પેનમા માવો 10 મિનિટ કોરો શેકો.
  4. ખાંડ અને દૂધ પાવડર મિક્સ દુધ નાખી બરાબર ભેગૂ કરો.
  5. સતત હલાવતા રહી બરફી જેવુ ઘટ્ટ થાય તો ગેસ બંદ કરો.
  6. કેરીની પ્યોરી નાખી મિક્સ કરો.
  7. ગ્રીસ થાળીમા ફેલાવી સુકામેવા, કેરીના કટકા નાખી દબાવી મનગમતા કટકા કરો.

Reviews for Mill Mango burfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mill Mango burfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes