Open in app

અવધી ફીરની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people

Awadhi firni ના વિશે

Ingredients to make Awadhi firni in gujarati

  • દૂધ 1 લિટર
  • પલાળેલા નિથારેલા ચોખા 1/2 કપ
  • ખાંડ 1/2 કપ
  • કતરૈલા સુકામેવા 2 મોટી ચમચી

How to make Awadhi firni in gujarati

  1. દૂધમા ખાંડ ઉમેરી ઉકાળો.
  2. વપલાળુને નિથારેલા ચોખા વાટી ને પેસ્ટ કરો.
  3. ધીમે ધીમે દૂધમા નાખી ચલાવતા રહો.
  4. ઘટ્ટ થાય તો સુકામેવા નાખી ગેસ બંદ કરો.
  5. નાની ડીશમા કાઢી સેટ થવા દો.
  6. કતરેલા બદામ નાખી પિરસો.

Reviews for Awadhi firni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Awadhi firni in gujarati

  • રવા ફીરની

    0 likes
  • મેંગો ફીરની

    2 likes
  • અવધી ઠેકૂવા

    0 likes