Open in app

રોઝ કોકોનટ પૂડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people

Rise coconut pudding ના વિશે

Ingredients to make Rise coconut pudding in gujarati

  • દૂધ 1 કપ
  • કોપરા નૂ દૂધ 1 કપ
  • ખાંડ 1 મોટી ચમચી
  • અગર અગર પાવડર 1 નાની ચમચી
  • પિસ્તા અને બદામ કતરેલા 1 મોટી ચમચી
  • રોઝ સીરપ 2 મોટી ચમચી

How to make Rise coconut pudding in gujarati

  1. દૂધને ઉકાળી રુમ તાપમાન પર આવવા દો.
  2. કોપરાનૂ દૂધ અને અગર અગર પાઉડર નાખો.
  3. ખાંડ નાખી ઓગળી જાય તો ગેસ બંદ કરો.
  4. રોઝ સીરપ નાખી ભેગુ કરો.
  5. મોલ્ડમા નીચે કતરેલા બદામ અને પિસ્તા છાંટી નાખી સેટ કરો.
  6. ઠંડૂ કરી સર્વ કરો.

Reviews for Rise coconut pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rise coconut pudding in gujarati

  • કાજુ રોઝ

    4 likes
  • રોઝ ફાલુદો

    2 likes
  • કોકોનટ ચમચમ

    2 likes
  • કોકોનટ લાડુ

    1 likes
  • ખજૂર પૂડીંગ

    0 likes
  • રબડી પૂડીંગ

    0 likes