Open in app

ચૉકો કેપેચીનો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people

Choco capachino ના વિશે

Ingredients to make Choco capachino in gujarati

  • દુધ 2 કપ
  • કૉફી પાવડર 1 નાની ચમચી
  • કોકો પાવડર 1 નાની ચમચી
  • ખાંડ 2નાની ચમચી
  • ચૉકલેટ

How to make Choco capachino in gujarati

  1. 1 કપ દૂધ ગરમ કરી ખાંડ અને કોફી નાખી ઉકાળો.
  2. 1 કપ દુધ ને કોકો પાવડર મા મિક્સ કરી મિક્સીમા ફીણી થાય તેમ પીસો.
  3. ગ્લાસમા કૉફી રેડી ઉપર થી ફીણેલૂ દુધ રેડો.
  4. કોકો પાવડર છાંટી ચોકલેટ કર્વ થી સજાવી સર્વ કરો.

Reviews for Choco capachino in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choco capachino in gujarati

  • કેપેચીનો

    0 likes