Photo of Pan cake by safiya abdurrahman khan at BetterButter
632
0
0.0(0)
0

પેનકેક

Jul-23-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેનકેક રેસીપી વિશે

બાળકોને ગમશે

રેસીપી ટૈગ

  • આસાન
  • ક્રિસમસ
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 1 1/2 કપ
  2. દૂધ 1 કપ
  3. માખણ પીગળેલુ 1/4 કપ
  4. બેકીંગ સોડા 1 નાની ચમચી
  5. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  6. ઈંડા 2
  7. પિગળેલી ચૉકલે

સૂચનાઓ

  1. મેંદો,બેકીંગ પાવડર ,બેકીંગ સોડા ચાળી મિક્સ કરો.
  2. દૂધ,માખણ,ખાંડને સારી રીતે મિક્સ કરો.
  3. બંને મિક્સ કરો.
  4. નોનસ્િટક પેન ગરમ કરી 1/4 ખીરુપાથરો.
  5. બંને બાજુ ગોલ્ડન થાય તો ઉતારી લો.
  6. પિગળેલી ચૉકલેટ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર