Open in app

પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people

Pan cake ના વિશે

Ingredients to make Pan cake in gujarati

  • મેંદો 1 1/2 કપ
  • દૂધ 1 કપ
  • માખણ પીગળેલુ 1/4 કપ
  • બેકીંગ સોડા 1 નાની ચમચી
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • ઈંડા 2
  • પિગળેલી ચૉકલે

How to make Pan cake in gujarati

  1. મેંદો,બેકીંગ પાવડર ,બેકીંગ સોડા ચાળી મિક્સ કરો.
  2. દૂધ,માખણ,ખાંડને સારી રીતે મિક્સ કરો.
  3. બંને મિક્સ કરો.
  4. નોનસ્િટક પેન ગરમ કરી 1/4 ખીરુપાથરો.
  5. બંને બાજુ ગોલ્ડન થાય તો ઉતારી લો.
  6. પિગળેલી ચૉકલેટ થી સજાવી સર્વ કરો.

Reviews for Pan cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan cake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes
  • પોહા પેનકેક

    2 likes